મોરબીમાં કોરોનાની વેક્સિન લગાવવા લોકોએ લગાવી લાંબી લાઈન

June 27, 2021 935

Description

હળવદ…

હળવદ સરકારી હોસ્પિટલમાં સતત બીજા દિવસે લાબી કતારો

કોરોનાની વેક્સિન લગાવવા લોકોએ લગાવી લાંબી લાઈન

હળવદમા માસ્ક કે સામાજિક અંતરના લીરેલીરા ઉડાવતા દ્રશ્ય

તંત્રની અણઘડ નીતીથી લોકો પરેશાન

તંત્રની બેદરકારી કોરોનાને નોતરે તેવા ભયંકર દ્રશ્યો

દસ વાગ્યા સુધી પણ કોરોના વેક્સિનેસન શરૂ નહી થતાં લોકોનો જમાવડો

 

Leave Comments

News Publisher Detail