હેરણ નદીમાં પૂર છતાં લોકો લઈ રહ્યા છે સેલ્ફી

August 8, 2019 1010

Description

છોટા ઉદેપુરની હેરણ નદીમાં પુર આવ્યુ. નદીમાં પાણીની આવક વધતા લોકો નજારો જોવા નદી કાંઠે આવી પહોંચ્યા. કુદરતી નજારાને લોકો કેમેરામાં કંડારતા જોવા મળ્યા.

જીવના જોખમે લોકો સેલ્ફી લઇ રહ્યા છે. જે ખતરાથી ખાલી નથી. હંમેશ માટેની યાદગાર પળ ક્યાંક અંતિમ પળ ન બની જાય. અંહી તંત્ર પણ લોકોની સુરક્ષા લેવામાં નિષ્ફળ નીવડ્યુ.

વહીવટી તંત્ર દ્વારા એલર્ટ હોવા છતાં કોઇ પગલા લેવામાં આવન્યા નથી.

Leave Comments