પાટણ : ગુર્જરવાડા ગામે જળસંચય કરવાની પહેલ કરી

August 19, 2019 1445

Description

સંદેશ ન્યૂઝ અને સરકાર જળસંચય કરવા જણાવી રહ્યું છે. ત્યારે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પાટણ જિલ્લામાં સમી તાલુકાના ગુર્જરવાડા ગામે જળસંચય કરવાની પહેલ કરી છે આવો જોઈએ.

Leave Comments