પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની અધિકારીઓને ધમકી

February 17, 2020 845

Description

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓને ધમકી આપી છે. જેમાં અધિકારીઓ સભ્યોને માહિતી ન આપતા હોવાની રજૂઆત હતી.
તેમાં માહિતી ન આપે તો અધિકારીઓને ચાર્જ છોડી દેવાની ધમકી આપી. અધિકારીઓને જિ.પં. છોડી દઈ અન્ય જગ્યાએ જવાની ધમકી આપી હતી. પ્રમુખ વિનુ પ્રજાપતિની ધમકી સામે અધિકારીઓમાં ગણગણાટ છે.

Leave Comments