પરેશ ધાનાણીએ પતંગ ચગાવી ઉત્તરાયણની કરી ઉજવણી

January 14, 2020 3065

Description

અમરેલીમાં વિપક્ષ નેતાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. જેમાં પરેશ ધાનાણીએ પતંગ ચગાવીને હર્ષોલ્લાષ સાથે ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધાનાણીએ ભાજપ પર નિશાન તાકી પ્રહાર કર્યા હતા. કે રાજયમાં મોંઘવારી અને મંદી ઘર કરી બેઠી છે.

દેશમાં ભાજપની સરકારની પતંગ ગોથે ચડી છે. ત્યારે બેરોજગારી સર્વોચ્ચ ઉંચાઈએ છે. પાકવીમો અને વળતર માટે ખેડૂતનું જીવન ગોથે ચડ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો પતંગ કાપવા લાખો હાથ ઉપર ઉઠ્યા છે.

 

 

Leave Comments