પંચમહાલના શહેરા મામલતદારનો ખનીજચોરો સામે લાલ આંખ

December 2, 2019 2300

Description

પંચમહાલના શહેરા મામલતદારનો સપાટો બોલાયો. રેતી અને સફેદ પથ્થર ચોરી કરતા વાહનો જપ્ત કરાયા. 6 વાહનો સહિત રૂ.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. શેખપુર,દલવાડામાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. ખાણ-ખનીજ વિભાગને કરવામાં જાણ કરવામાં આવી.

Leave Comments

News Publisher Detail