પંચમહાલનાં રાયણ વાડીયા ગામે માતાએ દીકરાઓને કુવામાં ફેંકી હત્યા કરી

May 23, 2020 500

Description

પંચમહાલનાં હાલોલ તાલુકાના રાયણ વાડીયા ગામે સગી માતાએ પોતાના જ બે માસુમ દીકરાઓને કુવામાં ફેંકી હત્યા કરી. આખરે એવું તો કયુ કપરું કારણ આવી ગયું કે એક માએ જ પોતાનાં દિકરાઓને મારી નાંખવા પડ્યા. આવો જાણીએ.

Leave Comments