પંચમહાલ : નર્મદા કેનાલમાં કેટલાક યુવાનોની જોખમી છલાંગ

October 31, 2019 935

Description

પંચમહાલના કાલોલમાં નર્મદા કેનાલમાં કેટલાક યુવાનો જોખમી છલાંગ મારતા જોવા મળ્યા. કાલોલના બોરુ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં આ યુવાનો બ્રિજ પરથી જોખમી રીતે છલાંગ મારતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો.

મહત્વનું છે કે હાલ નર્મદા કેનાલમાં પાણી ઓછું હોઈ જેથી આસપાસના ગામના યુવાનો અહીં ઉંચા બ્રિજ પરથી કેનાલમાં જોખમી છલાંગ લગાવે છે. ત્યારે આ રીતે કેનાલમાં છલાંગ લગાવવી ખુજબ જોખમી સાબિત થઈ શકે છે.

Leave Comments