Other Cities

new video Watch Video
ઇડર સરપ્રતાપ હાઇ.માં રમણલાલ વોરાએ ધ્વજવંદન કરાવ્યું

સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે આવેલ સરપ્રતાપ હાઇસ્કુલના મેદાનમાં આજે જીલ્લા કક્ષાના 71માં સ્વાતંત્રદિને સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ ધ્વજવંદન કરાવ્યું.ત્યારબાદ પરેડ નિરિક્ષણ કરી સંબોધન કર્યું હતું.તો આ પ્રસંગે જીલ્લાની અને તાલુકાની વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કરી ઉપસ્થિત પ્રજાજનોનું મન મોહી લીધું હતું.તો મુખ્યમંત્રીના રાહત ફંડમાં મિનરલ એસોસીએસન,રેવન્યુ કર્મચારી,પોલીસ વિભાગ અને શિક્ષણ […]

watch video
new video Watch Video
જામનગર આરોગ્ય વિભાગના દરોડા

સૌરાષ્ટ્રમાં મોળાઓની મોસમ ચાલી રહી છે, ત્યારે રાજકોટ બાદ હવે જામનગરમાં પણ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેળામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને ખાણી-પીણીના સ્ટોલમાં ચેકીંગ કરીને અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગે હાથ ધરેલા ચેકીંગમાં 210 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે, […]

watch video
new video Watch Video
યાત્રાધામ શામળાજી ખાતે મંગળા દર્શન સાથે આરતી યોજાઈ

યાત્રાધામ શામળાજી ખાતે આજે ભગવાન દેવ ગદાદર શામળિયા નો જન્મોત્સવ ની ભારે ધામધૂમ થી શરૂઆત થઇ ચુકી છે વહેલી સવારે ભગવાન ના મંગળા દર્શન સાથે મંગળા આરતી યોજાઈ હતી આરતી માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું મંદિર ના પૂજારી દ્વારા ભગવાન શામળિયા નું સોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું ખાસ ભગવાન શામળિયા નો વેદ ના મંત્રો […]

watch video
new video Watch Video
શામળિયાનો જન્મોત્સવની ભારે ધામધૂમ થી શરૂઆત

યાત્રાધામ શામળાજી ખાતે આજે ભગવાન દેવ ગદાદર શામળિયા નો જન્મોત્સવ ની ભારે ધામધૂમ થી શરૂઆત થઇ ચુકી છે વહેલી સવારે ભગવાન ના મંગળા દર્શન સાથે મંગળા આરતી યોજાઈ હતી આરતી માં ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું મંદિર ના પૂજારી દ્વારા ભગવાન શામળિયા નું સોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું ખાસ ભગવાન શામળિયા નો વેદ ના મંત્રો […]

watch video
new video Watch Video
પોરબંદરના ધુધવતા સાગરમાં તરવૈયાઓએ કર્યું ધ્વજ વંદન

વિશ્વમાં એકજ એવી જગ્યા છે ત્યાં ધુધ્વતા સમુદ્રમાં થાય છે ધ્વજ વંદન આજે પણ ૧૮માં વર્ષએ શ્રીરામ સીમિંગ ક્લબ ના મેમ્બરોએ કર્યું ધ્વજ વંદન… આમતો ૧૫ ઓગસ્ટ એક્ટલે રાષ્ટ્ર દિવસ કહેવાય આજે ૧૫ ઓગસ્ટ નાં દિવસે પોરબંદર ના ધુધ્વતા સાગર માં પોરબંદર નાં તાર્વ્યાઓએ કર્યું ધ્વજ વંદન ૧૫ ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી નાં દિવસે શ્રીરામ […]

watch video
new video Watch Video
સોનગઢનગરમાં 1107 ફૂટ તિરંગાની શોભાયાત્રા નીકળી

સોનગઢ નગર માં યુનિક વિધા ભવન દ્વારા 1107  ફૂટ રાષ્ટ્રધ્વજ તિરંગાની શોભા યાત્રા નીકળી…..સમગ્ર ગુજરાતમાં પહેલી વાર 1107 ફુટ લાંબા ધ્વજ સાથે મહારેલીમા 1000 વિધાર્થીઓની વિશાળ તીરંગા યાત્રા નીકળી.. ત્યારે સુંદર દ્રષ્યો જોવા મળ્યા હતા.. તાપી જિલ્લાના કલેકટ શ્રી ડામોર સાહેબ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી ફ્લેગ માર્ચ કારી યાત્રા આગળ ધપાવી હતી.. સોનગઢ નગરના […]

watch video
News Publisher Detail