Other Cities

new video Watch Video
અમરેલી: લીલીયાથી વાઘણીયા જવાના રોડ પર પાણી ફરી વળ્યા

નાના લીલીયા થી વાઘણીયા જવાના રોડ પર ખારો નદીના પાણી ફરી વળતા રોડ બંધ થયો… સ્થાનિક વાહન ચાલકોને લીલીયા થી ફરીને વાઘણીયા જવા મજબૂર બન્યા… ત્રણ દિવસ પહેલા વરસાદી પાણી ખેતરોમાં ખુશી જતા લીલીયા ચોકડી પર ખેડૂતોએ હોબાળો કર્યો હતો… લીલીયા અને ગામ્ય વિસ્તારમાં ગઈ કાલે 5 ઈંચ વરસાદ પડ્તા ખારો નદીમાં આવ્યું હતું ઘોડાપુર… […]

watch video
new video Watch Video
અરવલ્લી જિલ્લાના મેઘરજના રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

અરવલ્લી જિલ્લાના મેઘરજના રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બહેને પોતાના ભાઈને ગુમાવ્યો.. મેઘરજ પાસે રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના વળાંકમાં પુર ઝડપે આવી રહેલી ટ્રકે કારને ધડાકાભેર ટક્કર મારતા કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું પડીકું વળી ગયું હતું.. બનાવની જાણ થતા મેઘરજ પોલીસ […]

watch video
new video Watch Video
રૂપિયાની લાયમાં મુસાફરોની જિંદગી જોખમમાં મુકતા ખાનગી વાહન ચાલકો

ખાનગી વાહન ચાલકો રૂપિયાની લાયમાં મુસાફરોની જિંદગી જોખમમાં મુકી રહ્યા છે ભાઈ-બહેનના પવિત્ર પર્વ નિમિત્તે પરપ્રાંતીયોઓ વતન વાપસી કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં નેશનલ હાઈવે નંબર 8 પર ખાનગી વાહન ચાલકો રૂપિયાની લાયમાં મુસાફરોની જિંદગી જોખમમાં મુકી રહ્યા છે.. ખાનગી નવાહનચાલકો ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે.. કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે લોકોએ સોશિયલ […]

watch video
new video Watch Video
કચ્છના ભૂજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે માથાના દુખાવા સમાન બની

કચ્છના ભૂજમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે માથાના દુ:ખાવા સમાન બની રહી છે.. શહેરમાં આડેધડ વાહન પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે… ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા શહેરમાં વાહન પાર્કિંગ માટે 36 જેટલા પાર્કિંગ પ્લોટ અનામત રાખવામાં આવ્યા હતા.. જે પૈકી મોટા ભાગના પાર્કિંગ પ્લોટ પર દબાણ કરી દેવામાં આવ્યુ છે… જેના કરાણે શહેરમાં ટ્રાફિકની […]

watch video
new video Watch Video
પોરબંદરનો આજે 1032મો સ્થાપના દિવસ

પોરબંદરનો આજે 1032મો સ્થાપના દિવસ તરીકે માનવામાં આવે છે… પોરબંદરની આસપાસમાં તાજેતરમાં થયેલા સંશોધનોમાં પોરબંદરમાંથી લોથલ સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે… અને આ અવશેષો જો પરીક્ષણમાં ખરા ઉતરશે તો પોરબંદરની પૌરણિકતા કદાચ સમગ્ર ભારતના જુના બંદર તરીકે પ્રસ્થાપિત થશે.

watch video
new video Watch Video
મેડિકલ ઓફિસર અને પોલીસ પર હુમલો

મેડિકલ ઓફિસર અને પોલીસ પર હુમલો બનાસકાંઠાના ધાનેરામાં સરકારી હોસ્પિ.ની ઘટના 5 લોકોએ યુવક પર હુમલો કરતા છોડાવા ગયા હતા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

watch video
new video Watch Video
તાપીના વ્યારામા એક ભાઈએ તેમના બહેનને રક્ષાબંધનની જીવનની અણમોલ ભેટ આપી

તાપીના વ્યારામા એક ભાઈએ તેમના બહેનને રક્ષાબંધનની જીવનની અણમોલ ભેટ આપી છે.. વ્યારાના 47 વર્ષિય લતાબેનની કિડની 4 વર્ષ પહેલા ફેલ થઈ ગઈ હતી.. અને છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા.. લતાબેનને ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી… ત્યારે તેમના ભાઈની કિડની મેચ થતા 37 વર્ષિય હિતેશભાઈ બહેનને કિડની ડોનેટ કરવા માટે તૈયાર થયા […]

watch video
new video Watch Video
મહેસાણાના સાંvસદ શારદાબેન પટેલે કોરોના વોરિયર્સને બાંધી રાખડી

મહેસાણા મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે કોરોના વોરિયર્સને બાંધી રાખડી મહેસાણા સિવિલ સર્જન અને પોલીસ કર્મચારીઓને બાંધી રાખડી કોરોના કાળ માં રાત દિવસ કામ કરતા વોરિયર્સને બાંધી રાખડી. અન્ય બહેનો સાથે સિવિલ તેમજ પોલીસ સ્ટેશન પહોંચી રાખડી બાંધી

watch video
new video Watch Video
ભાજપની મહિલાઓ દ્રારા કચ્છની અલગ-અલગ બોર્ડર પર કરાઇ રક્ષાબંધનની ઉજવણી

કચ્છ ભાજપની મહિલાઓ દ્રારા કચ્છની અલગ-અલગ બોર્ડર પર કરાઇ રક્ષાબંધનની ઉજવણી ખાવડા બોર્ડર પર ભુજના ધારાસભ્ય નિમાબેન,ગાંધીધામ ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત મહિલા મોરચા દ્રારા દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી ઉજવણી કરાઇ રાપરની બેલા બોર્ડર પર પણ ભાજપની મહિલાઓ દ્રારા BSF જવાનોને રાખડી બંધાઇ

watch video
new video Watch Video
નડિયાદમાં બાળ તસ્કરી કૌભાંડનો કેસ

નડિયાદ માંથી નવજાત બાળકો ને વેચવાનું કૌભાંડ મામલો. 4 મહિલા આરોપીઓ ને નડિયાદ ચીફ જ્યુડિશિયલ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા. ચીફ જ્યુડિશિયલ કોર્ટે 5 દિવસ ના રીમાન્ડ મંજુર કર્યા. ખેડા એસઓજી પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસ ના રિમાન્ડ ની કરી હતી માંગ નડિયાદ ચીફ જ્યુડિશિયલ કોર્ટ ના મેજિસ્ટ્રેટ પી.એમ.સોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ગઈકાલે ખેડા […]

watch video
new video Watch Video
ધારીનો ખોડીયાર ડેમ 90% ભરાયો

ધારીનો ખોડીયાર ડેમ 90% ભરાયો ભારે વરસાદથી નવા નીરની આવક ડેમ ભરાતાં હાઈ એલર્ટ જાહેર કરાયું નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

watch video
new video Watch Video
વલસાડ જિલ્લા માં એક દિવસ ના વિરામ બાદ ફરી વરસાદ શરૂ

વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે….જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં નહિવત વરસાદ નોંધાયો છે….તો ધરમપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે…ભારે વરસાદને લઈને રસ્તાઓ પાણી પાણી થયા છે….તો પાકને પણ પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે…   વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વલસાડ શહેરના […]

watch video
News Publisher Detail