પંચમહાલના સાંસદ પ્રભાતસિંહનો હુંકાર, શુભેચ્છકોની લાંબી કતારો લાગી

November 8, 2018 1625

Description

નવા વર્ષના દિવસે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના નિવાસ સ્થાન શુભેચ્છકોની લાંબી કતારો લાગી. તો સાથે જ આ ખાસ દિવસે પ્રભાતસિંહનો હુંકાર. આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રભાતસિંહે 3 મતોની લીડથી જીત નક્કી કરી છે. તો સાથે જ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવામાં આવશે જ, અને અમદાવાદનું નામ બદલવાની તરફેણમાં હોવાનું પંચમહાલ સાંસદે જણાવ્યું. પ્રભાત સિંહે ડાહપણ કરતાં પંચમહાલમાંથી પણ પાવાગઢ જીલ્લો બનાવવામાં આવે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરી. જેમ જીલ્લા નાના હોય તાલુકા નાના હોય તેટલો વિકાસ વધુ થાય માટે જીલ્લા નાના હોવા જોઈએ…

Leave Comments