તારાપુર હાઈવે પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઓક્સિજન ટેંન્કર પલટ્યુ

May 8, 2021 2045

Description

તારાપુર વટામણ હાઈવે પર ઓક્સિજન ભરેલ ટેંન્કર પલટ્યુ. અલંગથી વડોદરા જઈ રહ્યુ હતુ ઓક્સિજન ભરેલ ટેંન્કર. ટેંન્કર પલટતા ડ્રાયવરનુ સ્થળ પર મોત. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેંન્કર પલ્ટી ગયાનો ક્લીનરનો જવાબ છે.

Leave Comments

News Publisher Detail