મહેસાણા: સાગર ડેરીના કુલ 20 પ્રતિનિધિઓએ નોંધાવ્યું વોટિંગ

August 21, 2018 2615

Description

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન આશાબેન ઠાકોર બન્યા છે. જ્યારે વાઈસ ચેરમેન પદે મોગજીભાઈ ચૌધરી જોડિયાવાડાની વરણી કરાઇ છે. વિપુલ ચૌધરીની સમર્થનવાળી પેનલની જીત છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંડર CCTV અને વીડિયો રેકોર્ડિંગ સાથે કરાઇ છે.ચુંટણી પ્રક્રિયા

Leave Comments