ભાવનગરના પાટણા ગામે પાણીના અભાવે મહિલાઓનો વિરોધ

April 26, 2019 1400

Description

ઉનાળો આકરો બન્યો છે. ત્યારે પાણીનો પોકાર પણ સર્જાયો છે. ભાવનગરના પાટણા ગામે મહિલાઓએ પાણીના અભાવે વિરોધ કર્યો છે. અહીં 15થી 20 દિવસે એક વખત પાણી આવે છે. પાણીની તકલફી અંગે કલેક્ટરને અનેક રજૂઆત કરી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અને પ્રજા પરેશાન થઇ રહી છે. ત્યારે આખરે મહિલાઓ હવે રસ્તા પર ઉતરી આવી છે. અને ભાવનગર અમદાવાદ રોડ પર ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે.

Leave Comments