કોરોના વાયરસથી રાજ્યમાં વધુ એક દર્દીનું મોત થયું છે. જેમાં ગોધરાના દર્દીનું વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું છે. 78 વર્ષના અબ્દુલ હકીમનું સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. બે દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. સંપર્કમાં આવનારા તબીબ, નર્સ સહિત 9 ક્વોરન્ટાઈન કરાયા છે.
Leave Comments