February 10, 2019 290
જામનગરમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મોત મોત થયું છે. પટેલ કોલોની વિસ્તારમાં રહેતા પુરુષનું મોત નિપજ્યું છે. 61 વર્ષના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું.
Leave Comments