અરવલ્લીમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, વાહનચાલક ફરાર

January 24, 2020 980

Description

અરવલ્લીના મોડાસામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત થયું છે. જેમાં મોડાસાના પ્રમાણી નગર સોસાયટી પાસે ઘટના બની છે. ત્યારે મોર્નિંગ વોકમાં નીકળેલા પુરૂષોને અડફેટે લઇને અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો છે.

આ મામલે મોડાસા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જેમાં આસપાસના સીસીટીની પણ ચકાસવામાં આવી રહ્યાં છે. જેથી આરોપીને ઝડપથી પકડી શકાય.

 

 

Leave Comments