અરવલ્લીમાં હિટ એન્ડ રન, એકનું મોત નીપજ્યું

April 28, 2018 410

Description

અરવલ્લીમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. બાયડની આર્ટ્સ કોલેજ પાસે અકસ્માત થયો છે જેમાં બાઈક સવાર ભાઈ બહેનને આઈશરે ટક્કર મારી હતી. અકસ્માતમાં બહેનનું મોત થયું છે.

અકસ્માત બાદ, આઈશર ચાલક ફરાર થઇ ગયો છે. ભાઈ બહેન માસીના ઘરે લગ્ન પ્રસંગમાં જતા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની છે. બાયડ પોલીસે ફરાર ટ્રક ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

Leave Comments