ઓમ વ્યાસ, એક નાનકડા બાળકના સંઘર્ષની સફર

September 26, 2019 395

Description

કદમ અસ્થિર હો એને રસ્તો કદી જડતો નથી, ને અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી, આજે એક એવા મુસાફર સાથે આપની મુલાકાત કરાવીએ જેણે પોતાનો કદમ ઉઠાવ્યો ત્યારે દરેક વિષમ પરિસ્થીતી પણ ઝુકવા માટે મજબુર બની, એણે સમુદ્રમાંથી પોતાનો રસ્તો બનાવ્યો, એ હિંમતવીર છે, ઓમ વ્યાસ, એક નાનકડા બાળકના સંઘર્ષની સફર જોઈએ

Leave Comments