ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ શરૂ કરાઈ

November 8, 2019 245

Description

ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ શરૂ કરાઈ છે. જેમાં વાતાવરણ સામાન્ય બનતા GMBએ નિર્ણય લીધો છે. દરિયો શાંત હોવાથી શ્રદ્ધાળુઓ બેટ દ્વારકા જઈ શકશે. ‘મહા’ વાવાઝોડાના સંકટને કારણે કરાઈ હતી.

Leave Comments