પાટણના સાંતલપુરમાં ઓઈલ ચોરી કૌભાંડનું રેકેટ ઝડપાયું

February 17, 2020 1325

Description

પાટણ જિલ્લાના સાંતલપુરમાં ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં સાંતલપુરના લખાસર ગામના ખેતરમાંથી પસાર થતી IOCLની પાઇપલાઇનમાં લીકેજ કરી ચોરી કરવામાં આવતી હતી. તથા ખેતરમાંથી 3 કિલોમીટર લાંબી લાઇન નાખવામાં આવી હતી.

પરંતુ પાઇપલાઇનમાં મેઇન્ટેનન્સની કામગીરી દરમ્યાન સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ અને IOCL કંપનીની કાર્યવાહીથી ઓઇલ માફિયાઓ ફરાર થઇ ગયા હતા.

Leave Comments