છોટા ઉદેપુરમાં અધિકારીઓએ મંત્રીને મુર્ખ બનાવ્યા

August 13, 2019 1205

Description

છોટા ઉદેપુરમાં અધિકારીઓએ મંત્રીને મુર્ખા બનાવ્યા. તુટેલા એપ્રોચનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાવી દીધુ.. નવાઇની વાત તો એ છે કે મીડિયાએ જ્યારે મંત્રીજીને તૂટેલા એપ્રોચના લોકાર્પણ અંગે સવાલ પૂછ્યો તો મંત્રીજી ખૂદ ભોઠા પડી ગયા.

તંત્રએ મંત્રી અને સાંસદ બંનેને અજાણ રાખ્યા. અને તંત્રના વાકે મંત્રીની આબરૂ સાથે લોકોના એક કરોડ રૂપિયા પણ ધોવાઇ ગયા. એપ્રોચમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઇ. થોડા વરસાદમાં જ નવ નિર્મિત એપ્રોચ ધોવાઇ ગયો છે.. અને તંત્રએ પ્રજા સાથે મંત્રીઓને પણ મુર્ખા બનાવ્યા છે.

Leave Comments