જૂનાગઢના પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશની હત્યા

June 2, 2021 3905

Description

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરવામાં આવી છે. લાખા પરમારના પુત્ર ધર્મેશની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઈ ગયા હતા. બીલખા રોડ પર રામનિવાસ પાસેની આ ઘટના છે.

Leave Comments

News Publisher Detail