લોકગાયક ગીતા રબારીના ડાયરામાં થયો 7લાખની નોટોનો વરસાદ

February 6, 2020 3080

Description

ગુજરાતની કોકિલા ગણાતી ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ વરસ્યો છે. ત્યારે નવસારીના જલાલપોર ખાતે લોક ડાયરો યોજાયો હતો. જેમાં હોસ્પિટલના લાભાર્થે યોજાયેલા આ લોક ડાયરમાં રૂપિયા 10થી લઇને 500ની નોટોનો વરસાદ વરસ્યો હતો. જેમાં લોક ડાયરમાં 7 લાખ જેટલા રૂપિયાની નોટોનો વરસાદ વરસ્યો છે. ત્યારે શ્રોતાઓએ દીલ ખોલીને લોકડાયરામાં પૈસા વરસાવ્યા હતા.

Leave Comments