વિરમગામમાં તુટેલા કાચા કાંસ મુદ્દે નિતીન પટેલે આપ્યું નિવેદન

January 1, 2020 770

Description

વિરમગામમાં તુટેલા કાચા કાંસ મુદ્દે નિતીન પટેલે નિવેદન આપ્યું કે નર્મદાની કેનાલમાંથી નહીં કાચો કાંસ ઓવરફ્લો થયો છે. કાચા કાંસનું પાણી કેટલાક ખેતરમાં ફેલાયું છે.

Leave Comments