નીર’આધાર ખેડૂત: જિંડવાનાં ખેડૂતોનાં માથા પર ચિંતાની લકીરો

August 9, 2018 980

Description

સંદેશ ન્યૂઝ સતત ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે ત્યારે ગાઘીનગરના દહેગામ તાલુકાના જિંડવા ગામે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક પ્રશ્નો હાલ તાતને મુંઝવી રહ્યા છે. ત્યારે વરસાદ ન પડતા ખેડૂત ચિંતામાં મૂકાયો છે. કાગડોળે વરસાદની રાહ જોઈ બેઠો છે કારણ વરસાદ વગર તાતનો મોઘામુલો પાક સૂકાઈ રહ્યો છે. હાલ સરકાર પાસે પાણીના રેલા સ્વરૂપે મદદની માંંગ કરી રહ્યો છે.

Leave Comments