કોરોનાને લઈ રાહતના સમાચાર, 11 દિવસ બાદ સંક્રમણનો ખતરો નહીં

May 26, 2020 4325

Description

કોરોના સંક્રમણને લઈ રાહતના સમાચાર આવ્યા છે. 11 દિવસ બાદ બીજાને સંક્રમણનો ખતરો નહીં. દર્દી પોઝિટિવ હોવા છતા 11 દિવસે ડિસ્ચાર્જ થઈ શકે છે. કોરોના સંક્રમિત 73 દર્દી પર રિસર્ચ કરાયું છે. દર્દીને જલ્દી ડિસ્ચાર્જ કરવામાં આ સંશોધન મદદરૂપ થશે.

Leave Comments