આ ગામના લોકોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ, જાણો શું છે કારણ
February 17, 2021710
Description
એક નાનકડી શોધ વર્ષો જૂની મુશ્કેલી દૂર કરી શકે છે. અને તેનુ ઉદાહરણ જોવા મળ્યુ મોરબી જિલ્લાના માળીયા મીયાંણા તાલુકામાં. જ્યાં પાણી માટે વર્ષોથી વલખાં મારતા ગ્રામજનોને દરિયાનુ ખારૂં પાણી હવે મીઠું લાગવા લાગ્યુ છે.
ગુજરાત વિધાનસભામાં મહીલા સુરક્ષા પર દારૂબંધી મામલે સીએમ રૂપાણીએ આપેલા નિવેદનનો કોંગ્રેસે સુચક વિરોધ દર્શાવ્યો છે. દેખાડા પુરતો કોંગ્રેસનો દારૂબંધી પર વિરોધ અને સરકારના છટકી જવાના વલણ સામે ખરેખર દારૂબંધી ગુજરાતમાં છે કે નહી તે મોટો પ્રશ્ન છે.
પગારદાર વર્ગ માટે 31 માર્ચ પહેલાં ખાસ જાણવા જેવું કરવેરા આયોજન. પગારમાંથી મળતી વિવિધ કરકપાતોનો લાભ લઇને કરપાત્ર આવક કઇ રીતે ઘટાડી શકો? નવી અને જૂની યોજનામાંથી કઇ યોજનાની પસંદગી કરવી તે ક્યારે નક્કી કરવું? TDSની કપાત અંગે કઇ બાબતોનો ખ્યાલ રાખવો? વાર્ષિક રૂ.9.95 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ કઇ રીતે કરી શકાય તેની […]
ગુજરાતમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા છે. કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં 2, 65, 372 દર્દી સાજા થયા છે. આજે વધુ 403 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 4414 દર્દીના મોત થયા છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસ 100ને પાર પહોંચી ગયા છે. અમદાવાદમાં 124 કેસ, એકનું મોત થયું છે. સુરતમાં […]
Leave Comments