રાજ્યના 204 જળાશયોમાં નવા નીરની આવક

August 12, 2019 830

Description

રાજ્યમાં ભારે વરસાદને પગલે 204 જળાશયોમાં નવા નીરની આવક થઇ છે…204 જળાશયોમાં 3.80 લાખ MCFT નવા નીર આવ્યા…તમામ ડેમમાં 11 ઓગસ્ટ સુધીમાં 68 ટકા જળસંગ્રહ થવા પામ્યો છે…જો ગતવર્ષની વાત કરવામાં આવે તો ગતવર્ષે 11 ઓગસ્ટ સુધીમાં 36.48 ટકા જળસંગ્રહ થયો હતો…રાજ્યના 42 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે…ગતવર્ષ કરતા ચાલુ વર્ષે જળસંગ્રહ વધારે હોવાથી જગતનો તાત ખુશખુશાલ છે…

Leave Comments