ખેડૂતોને આર્થિક સમૃદ્ધ બનાવવા જૂનાગઢ કૃષિ યુનિ. નું નવુ સંશોધન

January 7, 2019 4730

Description

ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. દેશની 70 ટકા વસ્તી ખેતી પર નભે છે. ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે સરકાર અને કૃષિ યુનિવર્સીટીઓ સાથે મળીને પોતાની કમર કસતી હોય છે. ત્યારે આવો જ એક પ્રયાસ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં.

Leave Comments