દિલ્હી એરપોર્ટ પર દાણચોરીનો નવો કિમીયો સામે આવ્યો

February 13, 2020 2195

Description

દિલ્હી એરપોર્ટ પર દાણચોરીનો નવો કિમીયો સામે આવ્યો. મગફળીમાં ડૉલરની હેરાફેરી થઇ રહી છે. બિસ્કીટના પેકેટમાં પણ ડોલરની હેરાફેરી. દુબઈથી રૂ.45 લાખની વિદેશી કરન્સી લાવ્યો હતો યુવક. જુઓ ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં દાણચોરીનો નવો કિમીયો.

 

 

 

Leave Comments

News Publisher Detail