મોરબી સિવિલમાં ફાયર મોકડ્રિલમાં ઘોર બેદરકારી

December 4, 2020 365

Description

મોરબી સિવિલમાં ફાયર મોકડ્રિલમાં બેદરકારી સામે આવી છે. જેમાં ચાલુ ડેમોસ્ટ્રેશને પાણી જ ન નીકળ્યું. તેમજ હોસ્પિટલના ટાંકામાં પાણી જ નહોતું ભરેલું. જેમાં ગંભીર બેદરકારી સામે અનેક સવાલ ઉઠ્યા છે. તેમાં દૂર્ઘટના સમયે જો આવી સ્થિતિ થાય તો? ફાયર માટે પાણીની અલગ વ્યવસ્થા નથી.

Leave Comments