નવસારીના દેસરામાં NDRFનું દિલધડક ઓપરેશન

July 17, 2018 2195

Description

નવસારીના દેસરામાં NDRF દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. પાણીમાં ફસાયેલા 8 લોકોને NDRF દ્રારા રેસ્ક્યૂં કરીને બચાવવામાં આવ્યા હતા જેમાં 6 બાળકો, 1 મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે.

બીલીમોરાના દેસરામાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા હતા. આ સમયે નાયબ કલેક્ટર સહિતના અધિકારી હાજર રહ્યાં હતા. વરસાદની પળેપળની ખબર જુઓ ‘સંદેશ ન્યૂઝ’ પર

Leave Comments