NCPના બાપુને ફરી જાગી ઉઠ્યો કોંગ્રેસના પ્રત્યે પ્રેમ

April 18, 2019 1025

Description

કોંગ્રેસથી નારાજ થયેલા શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુ એક સમયે એનસીપીમાં જોડાય ગયા છે. જોકે લાગી રહ્યું છે કે બાપુને ફરી કોગ્રેસ પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવ્યો છે. અને એટલા માટે જ આજે બાપુ કોગ્રેસના ઉમેદવારની જાહેરસભામાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધીના વખાણ કરતા જોવા મળ્યા.

Leave Comments