મહિલાઓએ જીવના જોખમે દિલધડક ખેલ ખેલી એશિયા રેકોર્ડમાં નામ નોંધાવ્યું

February 9, 2020 1790

Description

દુનિયાને આશ્ચર્ય ચકિત કરી નાખે તેવી નવસારીની મહિલાઓએ જીવના જોખમે દિલધડક ખેલ ખેલી એશિયા રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. જેમાં નેઇલ માર્શલ આર્ટમાં રેકોર્ડ બ્રેક કરી નવો કિર્તિમાન સર્જ્યો છે. અને પુરુષ સમોવડી હોવાનું પુરવાર કરી મહિલા સશકિતકરણનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

 

 

Leave Comments