નવસારીની યુનિક નર્સરીએ દેશના સીમાડા ઓળંગી સુગંધ પ્રસરવી

January 12, 2020 1715

Description

કોઈપણ ઘરમાં પ્રવેશતા સુગંધીદાર ફૂલોથી મન પ્રફુલ્લિત થાય છે. આવા સુગંધીદાર અને દુર્લભ ફુલોના વ્યવસાય સાથે જોડાયેલા નવસારીનો દેસાઈ પરિવાર દેશના સીમાડા ઓળંગી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી મોટા પ્લાન્ટ્સ એક્સપોર્ટર બનતા વિશ્વમાં નવસારીની સુગંધ પ્રસરાવી છે.

Leave Comments