પંચમહાલમાં હોમ ક્વોરોન્ટાઈન શખ્સનું બિભત્સ વર્તન

March 23, 2020 2645

Description

પંચમહાલમાં હોમ ક્વોરોન્ટાઈન શખ્સનું બિભત્સ વર્તન સામે આવ્યું છે. જેમાં મહિલા આરોગ્ય કર્મી સાથે બિભત્સ વર્તનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોમ આશિયાના સોસાયટીમાં એક પરિવારના 4 લોકો હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. ત્યારે આરોગ્યકર્મી સાથે બિભત્સ વર્તનનો વીડિયો વાયરલ થયો છે.

 

Leave Comments