મુસ્લિમ બિરાદરો આધુનિક નળો દ્વારા ૮૦% પાણીનો બચાવ કરે છે

May 15, 2019 1205

Description

જળ એજ જીવન છે. જળ વિના સૃષ્ટિની કલ્પના શક્ય નથી. ત્યારે પાણીના પોકાર વચ્ચે મુસ્લિમ બિરાદરોનુ સરહાનીય કાર્ય જે ખરેખર વખાણવા લાયક સાબિત થયુ છે.. વધુ વિગત, જાણીએ આ અહેવાલમાં

Leave Comments