બનાસકાંઠાના દાંતીવાડામાં સગીર યુવતીની હત્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

October 17, 2020 110

Description

બનાસકાંઠાના દાંતીવાડામાં સગીર યુવતીની હત્યા
ગુમ થયેલી મુકબધીર સગીરાનું ગળુ કાપીને હત્યા
12 વર્ષીય સગીરાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી
દાંતીવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

 

Leave Comments