મુન્દ્રાની માઠી દશા : સરકારના આંકડા કરતા વાસ્તવિક્તા બહુ જુદી

September 12, 2018 2210

Description

સરકારના આંકડા કરતા વાસ્તવિક્તા બહુ જુદી છે. મુંદ્રા તાલુકામાં માત્ર 145 મિલીમીટર વરસાદ પડતાં તાલુકાને અછતની શ્રેણીમાંથી હટવી લેવાયો છે. જેને પરિણામે 62 ગામના પશુઓ જીવન-મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યાં છે. ત્યારે આવો જોઇએ મુંદ્રાના મહામુલી પશુઓની સ્થિતિનો ચિત્તાર.

Leave Comments