વડોદરાનો મૂકબધીર પરિવારથી વિખૂટો પડ્યો, સોશ્યલ મીડિયાથી મળી મદદ

July 30, 2020 1295

Description

તે બોલી નથી શક્તો. સાંભળી પણ નથી શક્તો. અને પરિવારથી વિખૂટો પડી ગયો. પરિવારે તે મૂકબધીરને શોધવા માટે આકાશ પાતાળ એક કરી નાખ્યું. પરંતુ ત્યારે સોશ્યલ મીડિયા આ પરિવારની વ્હારે આવ્યું. કેવી રીતે..? જુઓ આ રિપોર્ટમાં.

Leave Comments

News Publisher Detail