વિરમગામમાં પતંગની દોરી વાગતા 8થી વધુ ઘાયલ

January 14, 2020 1175

Description

વિરમગામમાં પતંગની દોરી વાગતા 8થી વધુ ઘાયલ થયા છે. જેમાં યુવકના ગળામાં દોરી વાગતા 6 ટાંકા આવ્યા છે. ત્યારે દોરીના કારણે બેચરાજી હાઈવે પર બાઈક સ્લીપ થતા ઘાયલ થયા હતા જેને હોસ્પિટલ ખસેડાયો છે.

 

 

Leave Comments