મોરબીની બેંક લૂંટના આરોપીઓ આવ્યા પોલીસ સકંજામાં

February 21, 2020 1220

Description

મોરબીની બેંક ઓફ બરોડામાં પિસ્તોલની અણીએ ચલાવાઈ છ લાખની લૂંટ. બેંક અને કેશિયારને માર મારીને ઘટનાને અપાયો અંજામ. માત્ર પાંચથી સાત મીનીટમાં ખેલાઈ ગયો આ ખેલ. જો કે આ આરોપીઓ મકાઈનાં ખેતરમાંથી ઝડપાઈ પણ ગયા. શું હતી આ સમગ્ર ઘટના. કોણ હતા આરોપીઓ. આવો જોઈએ.

 

 

Leave Comments