આટલા વર્ષોથી આપણી સેનાને છુટ જ નથી આપી: કથાકાર મોરારી બાપુ

February 16, 2019 2705

Description

પુલવામા થયેલા આતંકી હુમલા મામલે કથાકાર મોરારી બાપુની પ્રતિક્રિયા આપી. જેમાં તેમણે કહ્યું કે, આર્મી એ કહ્યું કે નિર્ણય અમારો હોવો જોઈએ આ સાંભળીને મારા હૃદયમાં ઠંડક પહોંચી છે. સ્થળ અને સમય પણ અમે નક્કી કરશું અને કોઈ નેતાને પણ નહીં પુછવી એવું આપણા જવાનોએ કહ્યું છે. આટલા વર્ષોથી આપણી સેનાને છુટ જ નહોતી આપી. સેના મરે ત્યાં અને મંત્રાણાઓ દિલ્હીમાં થાય એક વાર સેના જોડે જઈને બતાવો તો ખબર પડે કઈ રીતે મંત્રાણાઓ થાય. લશ્કરનું નિવેદન મને ખુબ ગમ્યું છે કે સ્થળ અને સમય અમે નક્કી કરીશુ. 

Leave Comments