શિયાળાની સવારની ઠંડીમાં મસ્તીના મૂડમાં વનરાજ, જુઓ વીડિયો

January 12, 2019 1415

Description

વેરાવળમાં સિંહોનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. શિયાળાની સવારની ઠંડીમાં મસ્તીના મૂડમાં વનરાજો જોવા મળી હતી. જેઓ મસ્તીના મૂડમાં દેખાઇ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં સિંહોની આ મસ્તીનો વિડિયો વાયરલ થયો છે.

Leave Comments