ટ્રક ચાલક પાસેથી પૈસાની લેતીદેતીનો પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ

July 27, 2019 1580

Description

વિરમગામમાં લાંચિયા પોલીસ કર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જેમાં વિરમગામ હાઈવે પર બાઈક સવાર બે ટ્રાફિક પોલીસ કર્મી ટ્રક ચાલક પાસેથી રૂપિયા લેતા જોવા મળ્યા.

રૂપિયાની લેતીદેતીનો આ વીડિયો ટ્રક ચાલકે વાયરલ કર્યો. પોલીસની હપ્તાખોરીથી ટ્રક ચાલકો પરેશાન છે. અનેક વખત હાઇવે પર ટ્રકને સાઇડમાં રાખવાનું કહીને રૂપિયા ઉઘરાવવામાં આવે છે.

પોલીસ અધિકારીઓની મીઠી નજરથી હપ્તાખોરી ચાલી રહી છે. ત્યારે હપ્તાખોરીથી કંટાળી ટ્રક ચાલેક વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.

Leave Comments