બોટાદમાં બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ, જૂઓ દિલધડક વીડિયો

January 11, 2019 1790

Description

બોટાદમાં બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ સામે આવ્યો છે. ખાનગી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  બાઈક સવાર ત્રણ યુવકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. માર્કેટિંગ યાર્ડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.
સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છેે.

Leave Comments