દુધ સાગર ડેરીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

May 16, 2019 230

Description

દુધ સાગર ડેરીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 45 કામદારોની મહેસાણા બદલી કરતા હરિયાણાના માનેસર પ્લાન્ટના કર્મચારીઓ વિરોધમાં ઉતર્યા છે. કર્માચારીઓની માગ છે કે તેઓની મહેસાણા ખાતે બદલી ન કરવામાં આવે.

હરિયાણાના માનસેર પ્લાન્ટમાં મહેસાણાના કેટલાક કર્મચારીઓ કામ કરે છે.પરંતુ થોડા દિવસ પહેલા ત્યાં પરપ્રાંતિય કહીને કર્માચારીઓને માર મારવામાં આવ્યો હતો..જેને લઇને દુધસાગર ડેરી દ્વારા 45 કર્મચારીઓની મહેસાણા બદલી કરવામાં આવી છે..પરંતુ કર્મચારીઓ મહેસાણા ન આવવા મક્કમતા દાખવી હડતાળ પર ઉતર્યા છે.

Leave Comments