મિલ્ક માર્કેટ ફેડરેશને ડેરીના રૂ.465 કરોડનું નુકસાન કર્યુ : મોંઘજી ચૌધરી

March 25, 2019 620

Description

દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરીનું નિવેદન આપ્યું જેમાં, મિલ્ક માર્કેટ ફેડરેશને ડેરીના રૂ.465 કરોડનું નુકસાન કર્યુ છે. પાટણ-મહેસાણાના 6 લાખ દૂધઉત્પાદકોમાં રોષ છે. દૂધ ઉત્પાદકોને નુકસાનની અસર લોકસભા ચૂંટણીમાં પડશે પશુપાલકો ભાજપ ઉમેદવારને નુકસાન કરશે

Leave Comments