ગીર સોમનાથના કોડીનારમાં દીપડાના બચ્ચાનું માતા સાથે મિલન

February 12, 2019 800

Description

ગીર સોમનાથના કોડીનારમાં દીપડાએ ધામા નાખ્યા છે. કોડીનારના દેવળી ગામે દીપડાનું બચ્ચું મલી આવતા વન વિભાગે માતા સાથે બચ્ચાનું મિલન કરાવ્યું છે. આ વિસ્તારમાં શેરડીની લલણી કરતી વખતે દિપડો બચ્ચા ને મૂકી પલાયન થયો હતો.

જો કે વન વિભાગે બચ્ચાને પકડી રાત્રે માદા દીપડા નજીક મુકતા, બચ્ચા નું માતા સાથે મિલન થયુ હતુ. સામાન્ય રીતે જંગલી પ્રાણીઓ જંગલ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. ત્યારે ધીરે ધીરે ગ્રામ્યપંથકમાં દીપડા જેવા પ્રાણીઓ અવારનવાર ચડી આવતા હોવાથી લોકોમાં ભયભીત થયા છે.

 

 

Leave Comments